History
ગોલ્ડ ફીલ્ડ લેધર વર્કસ વાળા શ્રી માણેકલાલ પ્રાણજીવનદાસ શાહે સં . 1992 માં જ્ઞાતીનું
ઘડતર નામનું પુસ્તક લખેલ જેનું પ્રુફ રીડીંગ " ખડાયતા મિત્ર " ના તંત્રી મુ . શ્રી
કેશવ હ . શેઠે કરેલું જેમાં ખડાયતા જ્ઞાતીના તે વખતના કાર્યકર્તાઓ પાસેથી તેમના એકડા
અને તડ વિષેની માહિતી મેળવી તેમના આ પુસ્તકમાં ઉલ્લેખ કરેલ છે